Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની સજુબા ગર્લ્સ સ્કૂલથી શાક માર્કેટ માર્ગ તથા આસપાસના વિસ્તારમાં પોલીસ અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત ડ્રાઈવ કરવામાં અને પાથરણાવાળાઓમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનિય છે કે, શાકમાર્કેટ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત રહે છે તેથી અહીં અવારનવાર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળતા હોય છે. આથી રાહદારીઓ અને વાહનચાલકોનું ટ્રાફિક જામમાંથી મુક્તિ મળે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial