Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે આયોજન
જામનગર તા. ૧પઃ જામનગરમાં સાહિત્યપ્રેમી કિશોરભાઈ સોની દ્વારા પોતાના ૮૩ મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ૧૬/૭ ને ગુરુવારે સાંજે પ થી ૭-૩૦ દરમિયાન પરજિયા સોની સમાજની વાડી, આર્યસમાજ પાસે, જામનગરમાં કાવ્યગોષ્ઠી સમારોહનું આયોજનકરવામાં આવ્યું છે.
સમારોહના અધ્યક્ષસ્થાને વિદ્યોતેજક મંડળના વાઈસ પ્રેસિડેન્ટ વીરૂભાઈ દોશી ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિઓ તરીકે વરિષ્ઠ સાહિત્યકાર લેફ્ટ. ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' તથા જોડિયાના શેઠ શ્રી કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળાના ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial