Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભિષેક મનુ સંઘવીની દલીલો પછી ઈડીની દલીલો
નવી દિલ્હી તા. ૩: 'આપ'ના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં અરજીની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં શરૂ થઈ ગઈ છે અને લંચ સમય સુધીમાં કેજરીવાલ તરફથી વકીલ અભિષેક મનુ સંઘવીની દલીલો રજુ થઈ છે. લંચ પછી ઈડીની દલીલો રજૂ થયા બાદ દિલ્હી હાઈકોર્ટ શું નિર્ણય સંભળાવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial