Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૩: મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે, રેલવેએ- એર્નાકુલમ અને એર્નાકુલમ-ઓખા એકસપ્રેસ ટ્રેનનો પરંપરાગત રેકને નવા રૂપાંતરિત એલએચબી રેક સાથે બદલવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર ૧૬૩૩૭/૧૬૩૩૮ ઓખા-એરાનાકુલમ એકસપ્રેસ ટ્રેન (દ્વિ-સાપ્તાહિક) ઓખાથી ૮-૪-ર૪ થી અને એર્નાકુલમથી ૦પ-૪-ર૪ થી એલએચબી રેક સાથે દોડશે. આ ટ્રેનમાં કુલ રર કોચ હશે જેમાં ર સેકન્ડ એસી, ૩ થર્ડ એસી, ૧ર સેકન્ડ સ્લીપર, ૧ પેન્ટ્રી કાર, ર જનરલ, ૧ લગેજ વાન અને ૧ જનરેટર વાન કોચનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial