Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુથ બિલ્ડીંગની કરાઈ ચકાસણીઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના વાડીનારમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ વાડીનારના પીએસઆઈ એમ.ડી. મકવાણાએ આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પછી વાડીનારમાં આવેલા બુથ બિલ્ડીંગની વિઝીટ કરી તેની ચકાસણી હાથ ધરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial