Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગગનભેદી ધડાકા

જામનગરમાં આજે સવારે ગગનભેદી ધડાકા સંભળાયા હતાં. જેના કારણે ધ્રુજારી અનુભવાઈ હતી અને બારી-દરવાજા ખખડી ગયા હતાં, જો કે રાબેતામુજબ ડિફેન્સની પ્રેક્ટીસના હોવાનું જણાવ્યું હતું. જામનગરમાં આજે સવારે થોડીક ક્ષણોના અંતરે ત્રણ-ચાર વખત મસમોટા ધડાકા સંભળાયા હતાં. આ ધડાકાનો અવાજ અને તીવ્રતા એટલી હતી કે ઘરના બારી-દરવાજા ખખડી ઊઠ્યા હતાં, તો લોકો પણ ક્ષણીકવાર માટે ડરી ગયા હતાં, જો કે આ ધડાકાઓ ડિફેન્સની પ્રેક્ટીસના હોવાનું જણાવ્યું હતું. એટલે કે ડરવાની કોઈ જરૂર નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh