Advertisement
Author: નોબત સમાચાર

મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના જામીન થયા મંજૂર

એસઓજીએ પકડી લીધો હતોઃ

જામનગર તા. ૩: જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાંથી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આ આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ જુસબભાઈ ખેરાણી નામના શખ્સને પૂર્વ બાતમીના આધારે એસઓજીએ ૨૮ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો.

એનડીપીએસના આ ગુન્હામાં આરોપીને જેલહવાલે કરાયો હતો. તેણે જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ એ.એ. માજોઠી, વાય.એ. લાખાણી, આર.એમ. ઝાલા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh