Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બૌદ્ધ સમાજ દ્વારા કમિશનરને પત્ર પાઠવી રજુઆત
જામનગર તા.૩: જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર સુપરત કરી ડો. આંબેડકર જયંતી તથા જયોતિબા ફૂલે જયંતી નિમિત્તે યોગ્ય વ્યવસ્થા કરવા ડો. આંબેડકર ગાર્ડન ફરતે લાઈટની રોશની કરવી, જુના રેલવે સ્ટેશન સામેના ચોકને જયોતિબા ફૂલે ચોકનું નામકરણ થયું છે તેનું બોર્ડ રીપેર કરવા, પ્લેટફોર્મ નવેસરથી બનાવવા માંગણી કરવામાં આવી છે.
આ રજુઆત સમયે બૌદ્ધ સમાજ તથા દલીત સમાજના આગેવાનો વિનોદભાઈ રાઠોડ, દિનેશભાઈ પરમાર, કુમાર બૌદ્ધ, નિલેશભાઈ વાનખેડે, સંજયભાઈ વાઘેલા, વસંતભાઈ પરમાર, એન.વી. ગોહીલ, મેઘજીભાઈ સીંગરખીયા, ધનજીભાઈ ગોહીલ, કે.જે. વાઘેલા, ડેનીયલભાઈ, પ્રશાંત બૌદ્ધ વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial