Advertisement
Author: નોબત સમાચાર

હરસ, મસા, ભગંદર રોગ માટે વિનામૂલ્યે ચિકિત્સા કેમ્પનું આયોજન

સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા

જામનગર તા. ૩: જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા તા. ૭-૪-ર૪ ના સવારે ૧૦.૧પ વાગ્યાથી મંડલના ક્લિનિક, કે.ડી. કોમ્પ્લેક્ષ, પાંચમાં માળે, શ્રીનાથ ટ્રાવેલ્સ ઉપર, જામનગરમાં હરસ, મસા, ભગંદર જેવા મળમાર્ગના રોગ અંગે વિનામૂલ્યે ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હરસ, મસા અને ભગંદર રોગો અતિપીડા આપનાર રોગો છે. આ રોગો ઉત્પન્ન થવાના મુખ્ય કારણો અને રોગોને કાબુમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી અને આહારવિહાર સંબંધી ઉપયોગી માહિતીની જાણકારી અને માર્ગદર્શન પણ આ કેમ્પમાં આપવામાં આવશે. વધુ માહિતી માટે મંડલના સેક્રેટરી મોતીલાલ દાસવાણી (૯૪ર૭પ ૭૪૪૪૧)નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh