Advertisement
Author: નોબત સમાચાર

દેશના સાડા ચાર કરોડ પરિવારોના ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારતનો મળશે લાભ

૭૦ વર્ષ કે તેથી વધુના નાગરિકો માટે આવક મર્યાદા નહીં

નવી દિલ્હી તા. ૧રઃ દેશના ૭૦ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવાના નિર્ણયને મંજુરી મળી ગઈ છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વગર આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબીપીએમજેએવાય) હેઠળ આવરી લેવાના નિર્ણયને મંજુરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ૪.પ કરોડ પરિવારોને ફાયદો થશે. આ નિર્ણયને પગલે ૪.પ કરોડ પરિવારના ૭૦ કે તેથી વધુ ઉંમરના ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઈન્સ્યુરન્સ કવર મળશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટમાં લેવાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh