Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્લ્ડ રેકોર્ડમાં મળી શકે છે સ્થાનઃ
દર વર્ષે એઈટ વન્ડર્સ સંસ્થા દ્વારા દગડુ શેઠ ગણેશ મહોત્સવનું ભવ્ય અને અનોખું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે માત્ર અનાજમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મુર્તિ બનાવી તેનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશજીની મૂર્તિમાં ભગવાનને પપ૧ મીટરની પાઘડી પહેરાવવામાં આવી છે અને આયોજકો દ્વારા આ સિધ્ધિને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ તથા લીમકા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, તદ્દ ઉપરાંત આજે આ મહોત્સવમાં ગણેશજી સન્મુખ ૧૧,૧૧૧ મોદકનો ભોગ ધરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial