Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગામ લોકોની એકતાનું દૃષ્ટાંત
દ્વારકા તા. ૧૨: કુતિયાણા તાલુકાના નાનકડા એવા ખાગેશ્રી ગામના ગ્રામજનોએ એકતાનું દૃષ્ટાંત પૂરૃં પાડી સામૂહિક સહયોગથી ઈલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગ્રામજોએ લોકફાળો એકત્રીત કરી ખાગેશ્રીના સ્મશાનગૃહમાં ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવા માટેનું સેવા કાર્ય કર્યુ છે. જેનાથી લાકડાનો ૪૦% જેટલો બચાવ થશે. આ ઈલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠીમાં સૌપ્રથમ સ્વ. ચંદુભાઈ કાસુન્દ્રાના પાર્થિવદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial