Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બપોરે બફારોઃ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું

જામનગર તા. ૧રઃ જામનગરમાં ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ સ્થિર રહ્યા પછી તેમાં સળવળાટ થયો છે. નગરમાં ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી અને નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા વધીને ૮૬ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બપોરે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh