Advertisement
Author: નોબત સમાચાર

ટપકેશ્વર મહાદેવ મંદિરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા રજુઆત

જામજોધપુરના પાટણ પાસેના

ખંભાળીયા તા. ૧રઃ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ પાસે ડુંગરો ગીરીમાળા જંગલમાં અત્યંત પ્રાચીન ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માંગ ઉઠી છે.  જામજોધપુરના પાટણ પાસે મુખ્ય રસ્તાથી બે કિમી દૂર જંગલમાં પર્વતોની ગોદમાં રમણીય વાતાવરણમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં આખું વર્ષ મહાદેવના વિશાળ શિવલીંગ ઉપર પર્વતમાંથી પાણી ટપકયા કરે છે. અહીં શ્રાવણમાસ તથા શિવરાત્રિ દરમ્યાન ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટતા હોય જામજોધપુર બ્રહ્મસમાજ, ભાણવડ બ્રહ્મ સમાજ તથા અગ્રણી ડો. રમેશભાઈ ભટ્ટ દ્વારા આ અતિ પ્રાચીન ટપકેશ્વર મહાદેવનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh