Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળીના તહેવારોને અનુલક્ષીને
ખંભાળીયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા ભાણવડ તાલુકામાં આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન હંગામી ફટાકડાનું વેંચાણ કરવા ઈચ્છતા લોકોએ તેમનું ફટાકડા વેંચાણ અંગેનું લાયસન્સ મેળવવા માટે કરવાની થતી અરજી નિયત નમૂનામાં તમામ આધાર-પુરાવા સાથે ખંભાળીયાની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં શનિવાર તા. પ-ઓક્ટોબર-ર૦ર૪ સુધીમાં કરવાની રહેશે.
આ તારીખ પછી મળેલી અરજીઓ કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં અને કોઈ પણ રજૂઆતો અને ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમ ખંભાળીયા પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial