Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર તા. ૧૨: વાડીનારની બેંક ઓફ ઈન્ડિયાની હાલત રામભરોસે જેવી થઈ ગઈ છે. આ બેંકમાં સ્ટાફ ઓછો છે. ઈન્ટરનેટ સેવામાં કાયમ ધાંધીયા છે. બેંકમાં ક્યારેક બપોરે ૧૨ વાગ્યા સુધી કોઈ સ્ટાફ જ આવ્યો નથી હોતો. માત્ર એક જ કર્મચારીથી બેંક ચાલે છે. જેથી ગ્રાહકોના કામ સમયસર થતા નથી અને ધક્કા ખાવા પડે છે. બેંક પૂરા સ્ટાફ સાથે નિયમિત સમય પ્રમાણે ચાલે તેવી માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial