Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે છોટીકાશીમાં ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં જેમાં જામનગરમાં નવાનગર હાઈસ્કૂલ પાસે આવેલ શેરીમાં શ્રી હંસેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગલીમાં રહેતાં બહેનો દ્વારા રાસ-ગરબા, સત્સંગ, દીપમાળા તેમજ ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી. ગોસાઈ ધારા, ગોસાઈ સંજના, પંડયા પ્રિયાંશી દ્વારા ભવ્ય રંગોળી બનાવી હતી. મહાદેવના મંદિરમાં ભવ્ય દિપમાળા કરી અને મહાઆરતી યોજવામાં આવી હતી. તેમજ સત્સંગ પણ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત તસ્વરમાં જે દૃશ્યમાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial