Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખાથી બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા સિગ્નેચર બ્રિજના લોકાર્પણ માટે આગામી તા.૨૪ના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેમની બે દિવસીય મુલાકાત પહેલાં સુરક્ષા માટેના તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે. તેની સ્વયસ્થાના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ એલસીબી, એસઓજીના સ્ટાફની સાથે સ્થાનિક પોલીસ દ્વારા હોટલ એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં હોટલમાં ઉતારો મેળવતા પ્રવાસીઓ પાસેથી જરૂરી દસ્તાવેજ મેળવવા ઉપરાંત કોઈપણ શંકાસ્પદ બાબત દેખાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા સુચના આપવામાં આવી હતી. હાઈવે પરથી મુસાફરોને હોટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતો જણાવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial