Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૮ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશેઃ
જામનગર તા. ૧૪ઃ જામનગર તાલુકાના જોડીયામાં ગૌપાલક માલધારી સમૂહ લગ્ન સમિતિના ઉપક્રમે શ્રી જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ૧૩મા સમૂહ લગ્નોત્સવનું આયોજન તા. ૧૮-૦૨-૨૪ (રવિવાર)ના જોડીયામાં કરવામાં આવ્યું છે. સમસ્ત ભરવાડ સમાજ, જોડીયાના સમૂહ લગ્નોત્સવમાં ૩૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે. જેમાં ૧૭ના સવારે ૬ વાગ્યે મંડપરોપણ તેમજ તા. ૧૮ના પ્રસંગોમાં સવારે ૭ વાગ્યે જાન આગમન, સવારે ૯ઃ૩૦ વાગ્યે હસ્તમેળાપ અને બપોરે ૧૧ઃ૩૦ વાગ્યે ભોજન સમારંભનું આયોજન જોડીયા-જામનગર હાઈ-વે, બાદનપરના પાટીયા પાસે, જોડીયામાં કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial