Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા તા. ૧૯ ના મળશે

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા આગામી તા. ૧૯ અને સોમવારે યોજવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકામાં કમિશનરે ગત તા. ર ના રૂ. ૧ર૪૩.૭૦ કરોડનું આગામી નાણાકીય વર્ષનું અંદાજ પત્ર સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું.

આ પછી મળેલી સ્ટેન્ડીંગ કમિટીએ બજેટની રકમમાં સવાસો કરોડનો વધારો કરી રૂ. ૧૩૬૮ કરોડનું બજેટ મંજુર કર્યું હતું અને સામાન્ય સભા તરફ મોકલી આપ્યું હતું હવે આગામી તા. ૧૯ અને સોમવારે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા બજેટ અન્વયે યોજવામાં આવી છે.

જેમાં બજેટ અંગે ચર્ચા વિચારણા થશે અને તેમાં બજેટને મંજુરી આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh