Advertisement
Author: નોબત સમાચાર

વિધાનસભાના દ્વારેથી - (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)

છેલ્લા બે વરસમાં ૭૮ કરોડ વાપર્યા વગરના પડ્યા છે...

ગુજરાત વિધાનસભામાં રાજ્યના ૧૦ જેટલા સરકારી નિગમોમાં છેલ્લા બે વરસમાં ૭૮ કરોડ વાપર્યા વગરના પડ્યા રહ્યા હોવાનો ખુલાસો થયો હતો.

ટેબલેટની મથામણ..!

વિધાનસભામાં કાર્યવાહી પેપરલેસ થઈ પણ ધારાસભ્યો તો ઠીક કર્મચારીઓ અને પત્રકારોની કાગીરી વધી ગઈ છે. અને સૌ માટે આ પ્રથા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.

ટેબલેટનો ઉપયોગ શીખડાવવા વીસ આઈટી એન્જીનિયરો ખડે પગે રહે છે. સુચારું સંચાલન માટે દિલ્હીથી પણ બે અધિકારી બોલાવવામાં આવ્યા છે.

તા. રર-ર૩ ફેબ્રુઆરીના ગૃહનું કામકાજ બંધ

આગામી તા. રર અને ર૩ ફેબ્રુઆરીએ વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા હોવાથી આ બે દિવસ માટે વિધાનસભાગૃહનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh