Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ન્યુનત્તમ તાપમાન ૧૬ ડીગ્રી

પારો ઊંચકાતા ઠંડીમાં સતત ઘટાડોઃ

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં તાપમાનનો પારો વધુ ઉપર તરફ સરકતા ઠંડીમાં રાહત જળવાઈ છે. ગઈકાલની સરખામણીએ આજે પારો અડધો ડીગ્રી વધુ ઉપર તરફ સરકીને ૧૬ ડીગ્રીએ સ્થિર થયો હતો. આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જામનગરમાં મહત્તમ તાપમાન ર૭.૬ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ પ૮ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકમાં સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી. આમ ગઈકાલની સરખામણીએ અડધો ડીગ્રી પારો ઉપર તરફ સરકતા ઠંડીમાં રાહત જળવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh