Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૬ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશેઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરના સાંઈ અન્નક્ષેત્ર તથા ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામપર ગામના પાટીયા પાસે-આશ્રમના લાભાર્થે વિનામૂલ્યે સમૂહ લગ્નોત્સવનું આગામી તા. ર૧-૪-ર૪ (રવિવાર)ના દિને ગુલાબનગર, જકાત નાકા પાછળ, જામનગરમાં કરવામાં આવ્યું છે.
સહયોગી સાંઈબાબા સેવા ટ્રસ્ટ, જામનગર આશ્રમના લાભાર્થે આયોજીત સમૂહ લગ્નમાં ૧૬ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. સમૂહ લગ્નના ફોર્મ ભરવા માટે જન્મતારીખનો દાખલો, આધારકાર્ડ, રાશનકાર્ડ, બે ફોટા, પરમીટની ઝેરોક્ષ અને બન્ને વાલીઓએ રૂબરૂમાં સાંજે ૪ થી ૬ દરમ્યાન રોબર્ટ આચાર્ય, રપ૦ ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ અથવા કનૈયા પાન, ગુલાબનગર, જામનગર તેમજ વધુ માહિતી માટે અધ્યક્ષ અમુભાઈ છૈયા, (મો. ૯૯૧૩૭ ૮૯૮૯૦) અથવા પ્રમુખ પરિબાપુ (મો.૮૪૦૧૩ ૩પર૮૦) નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial