Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેરકાયદે ચાલતા વાહનો સામે દંડનીય કાર્યવાહીઃ
સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગઈકાલે પીઆઈ જે.એમ. ચાવડાના વડપણ હેઠળ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. સલાયા ચેકપોસ્ટ પાસે કડક ચેકીંગ કરવામાં આવ્યું હતું. કાગળ સાથે રાખ્યા વગર દોડતા વાહનો તેમજ વીમો ન રાખનાર વાહનચાલકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial