Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુશેન કે નકશે કદમ ૫ર ચલતે હૈ હમ, અંગારો પર ભી મુસ્કુરાકર ચલતે હૈ હમ
જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં માહે મોહર્રમ આઠમી રાતના સતત ૬૦ વર્ષથી ખોજાસિયા જમાત દ્વારા માતમની તૈયારી થાય છે. અને આસપાસના ગામના લોકો આવે છે. આગ ઉપર ચાલી માતમ કરે છે. યા હુશેનના નારા સાથે આગ પર ચાલે છે. ઈમામ હુશેને તપતી જમીન પર ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને પોતાનું કુટુંબ અને ૭૨ જાનહાની સાથે કુરબાની વ્હોરી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial