Advertisement
Author: નોબત સમાચાર

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડ્રોનથી કરાયું ચેકીંગ

બર્ધનચોક, કાલાવડ નાકા, ચાંદી બજાર સહિતના વિસ્તારો પર નજર કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આગામી મહોર્રમ પર્વ નિમિત્તે આજે જામનગરના દરબારગઢ વિસ્તારમાંથી ડ્રોન ઉડાડી આજુબાજુના વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા દરબારગઢ, બર્ધનચોક, ચાંદી બજાર તેમજ કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં ચેકીંગ કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh