Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહોર્રમ પર્વ અંગે સૂચનો-સંકલન કરાયાઃ
જામનગરમાં રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય આવી પહોંચ્યા છે. મહોર્રમ પર્વને લક્ષમાં રાખીને શહેરમાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ નીહાળવા અને પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવે તે માટે તેમની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેમાં આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial