Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિ. કલેક્ટર દ્વારા મોટા પાચસરા ગ્રામ પંચાયતમાં તપાસણી

સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાએ મોટા પાચસરા ગામની મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતમાં દફ્તર તપાસણી કરી હતી. તપાસણી દરમિયાન ગ્રામ પંચાયતના વહીવટી રેકોર્ડ, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ, વિકાસકાર્યોની પ્રગતિ તેમજ નાગરિકોને આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ કામગીરીમાં વધુ પારદર્શિતા, સમયબદ્ધતા અને ગુણવત્તા જળવાય તે માટે સૂચનો કર્યા હતા. તપાસણી દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh