Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધતા વ્યક્તઃ
જામનગર તા. ર૪: રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર સપડાની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ મંદિરના વિકાસ, યાત્રાળુઓ માટેની સુવિધાઓ, સ્વચ્છતા તેમજ આધુનિક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદૃશન આપ્યું હતું. મંત્રીએ મંદિરના વિકાસ અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આગેવાનો, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial