Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ડીવાયએસપી સાગર રાઠોડની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ શાળાઓની આસપાસ કેટલાક અસામાજિક તત્વો દ્વારા થતી રોમિયોગીરી અંગે ચિંતા વ્યક્ત કરી રજૂઆત કરી હતી.રજૂઆતને ગંભીરતાથી લઈ ડીવાયએસપી સાગર રાઠોડે ઓખા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જાડેજાને તાત્કાલિક પગલાં ભરવા અને શાળાઓ નજીક વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થિનીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial