Advertisement
Author: નોબત સમાચાર

ટોલ પ્લાઝા પર આરટીઓ દ્વારા કરાઈ ડ્રાઈવઃ ૧પ લાખનો દંડ વસૂલાયો

૧૪ બસ ડીટેઈન કરી લેવામાં આવીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા આરટીઓ દ્વારા ગઈકાલે પરપ્રાંતીય પાસીંગની જે બસો ગુજરાતમાં દોડતી હોય તેવી બસોને રોકાવી તેની પરમીટ ચેક કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખંભાળિયા નજીકના ટોલ પ્લાઝા પાસે રાજ્યના અન્ય શહેરોમાંથી આવી રહેલી બસોને રોકી આરટીઓ સ્ટાફ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક બસોમાં ઓલ ઈન્ડિયા ટુરીસ્ટ પરમીટના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળતા ૧૪ બસ ડીટેઈન કરવામાં આવી હતી અને રૂ।.૧પ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આઠ બસ સામે ટેક્સ ચોરી સંદર્ભમાં કાર્યવાહી કરાઈ હતી. કેન્દ્રના મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ તથા હાઈવે દ્વારા આપવામાં આવેલા પરિપત્રના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh