Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદના વાવડઃ
ખંભાળીયા તા. ર૪: ખંભાળિયા શહેરમાં લાંબા સમયના ઉકળાટ પછી આજે સવારે સાડાછ વાગ્યે જોરદાર વરસાદી વાતાવરણમાં વરસાદ ચાલુ થતાં નેવા તથા દંદુળાની ધાર થઈ હતી, પણ પછી વાતાવરણ બંધાઈ જતા રસ્તા ભીના કરી પછી વરસાદ રહી ગયો હતો. ગ્રામ્ય પંથકમાં પણ છાટા સાથે હળવા ઝાપટા પડ્યા હતાં. મુંબઈમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડ્યા પછી હવે થોડા સમયમાં ગુજરાત, સૌરાષ્ટ્રમાં આવે તેવી પણ સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial