Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૭ ઓગષ્ટથી ચાલીસ દિવસ સુધી
જામનગર તા. ૧૫: ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં સામાન્ય રોગો જેવા કે, શરદી, તાવ, ડાયાબિટીસ, થાઈરોડ, સાંધાના દુઃખાવા વગેરે રોગોની સારવાર માટે યજ્ઞોપેથીની શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિર તા. ર૭-૮-ર૪ મંગળવારથી શરૂ થઈ ૪૦ દિવસ સુધી દરરોજ બપોરે ૩-૩૦ થી ૪-૩૦ દરમ્યાન ગાયત્રી શક્તિપીઠમાં ચલાવવામાં આવશે. જેનો લાભ લેવા ઈચ્છતા ભાઈબહેનોએ શૈલબેન મિસ્ત્રી મો.૯૯૭૮૮ ૭૩૩૬૬ અને શિલાબેન રાબડિયા મો. ૯ર૬પ૪ ૭૦૪૬૭નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial