Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગત મંદિર પર લહેરાયો ત્રિરંગી ધ્વજ

દેશના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના રંગે રંગાયા ભક્તો

દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગા કલરનો ધ્વજ લહેરાયો છે. જેમાં દ્વારકામાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં આજની પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવવામાં આવી છે. સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણીના રંગે ભક્તો પણ રંગાયા છે. દ્વારકાધીશ મંદિર ભક્ત દ્વારા આજની પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવી હતી. આજે સ્વતંત્રતા પર્વ હોવાથી જગત મંદિરના શિખર ઉપર તિરંગા કલરની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. આથી આજે જગત મંદિરમાં દેશભક્તિ તેમજ ધાર્મિક પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો. જગત મંદિરમાં રોજ પ વાર ધજા બદલવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh