Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૧૫: સલાયાની બેંક ઓફ બરોડામાં ઘણાં સમયથી સ્ટાફની તંગી છે. જેથી ગ્રાહકોના કામકાજ નિયત સમયમાં થતાં નથી. સ્ટાફ ઓછો હોવાના કારણે અધિકારીઓ ગ્રાહકો ઉપર ગુસ્સો ઠાલવે છે આ ઉપરાંત દરરોજ અનેક નાની-મોટી ફરિયાદો ઉઠે છે. પાસબુક પ્રીન્ટ કરવામાં મુશ્કેલી પડે છે. આ પ્રશ્ન જ ગ્રાહકો અને સ્ટાફ વચ્ચે ઝઘડાનું કારણ બને છે.
સલાયાની એક જાણીતી પેઢીએ બેંકના ગેર વહીવટ તથા ગ્રાહકો સાથેની ગેરવર્તણૂક અંગે રીજીયોનલ ઓફિસમાં રજુઆત કરી છે. બેંકમાં નિયમિત રીતે પાસબુક પ્રીન્ટીંગ થાય અને પુરતો સ્ટાફ મુકવા માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial