Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં નિઃશુલ્ક યજ્ઞ ચિકિત્સા શિબિર યોજાશે

આગામી તા. ર૭ ઓગષ્ટથી ચાલીસ દિવસ સુધી

જામનગર તા. ૧૫: ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં સામાન્ય રોગો જેવા કે, શરદી, તાવ, ડાયાબિટીસ, થાઈરોડ, સાંધાના  દુઃખાવા વગેરે રોગોની સારવાર માટે યજ્ઞોપેથીની શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિર તા. ર૭-૮-ર૪ મંગળવારથી શરૂ થઈ ૪૦ દિવસ સુધી દરરોજ બપોરે ૩-૩૦ થી ૪-૩૦ દરમ્યાન ગાયત્રી શક્તિપીઠમાં ચલાવવામાં આવશે. જેનો લાભ લેવા ઈચ્છતા ભાઈબહેનોએ શૈલબેન મિસ્ત્રી મો.૯૯૭૮૮ ૭૩૩૬૬ અને શિલાબેન રાબડિયા મો. ૯ર૬પ૪ ૭૦૪૬૭નો સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh