Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમની રજુઆતને સફળતા
જામનગર તા. ૧પઃ મોરબી જિલ્લાના મોરબીથી આમરણના મુખ્ય માર્ગને જોડતા માણેકવાડાથી આમરણ સુધીના હૈયાત ૩.૭પ મીટરના માર્ગને ૭ મીટર પહોળો કરવા રૂા. ર૦ કરોડના કામને રાજ્ય સરકારે મંજુરી આપતા સાંસદ સભ્ય પૂનમબેન માડમની રજુઆતને સફળતા મળી છે. મોરબી જિલ્લાના બે તાલુકાને જોડતા આ માર્ગને પહોળો કરવાથી આમરણ ચોવીસીના લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને અવરજવર માટે અનુકુળતા થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial