Advertisement
Author: નોબત સમાચાર

વોલીબોલ સ્પર્ધામાં તાલુકાકક્ષાએ વિજેતા

અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં જામનગર ગ્રામ્ય, તાલુકાકક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અન્ડર-૧૭ વિભાગમાં એચ.એમ. નંદા મા. શાળા, નારણપુરના વિદ્યાર્થીઓ વિજેતા થતાં શાળાના પ્રમુખ પ્રભુભાઈ હરવરા તથા મંત્રી કે.કે. નંદાએ ખેલાડીઓ તથા શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. આ વિજેતા ટીમ હવે જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh