Advertisement
Author: નોબત સમાચાર

માતા-પુત્રી સ્કેટીંગમાં રેફરી તરીકે ઉત્તીર્ણ

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા ઈન્ડિયા સ્કેટ રેફરી સેમિનાર તથા પરીક્ષામાં નગરના રાધે સ્કેટીંગના પ્રણેતા જયોતિબેન જોઈસર તથા રાધે જોઈસરે ભાગ લીધો હતો. બંને રેફરીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં નગરના ગૌરવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, રાધે જોઈસરે એક ખેલાડી તરીકે પણ સ્કેટીંગમાં નગરને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે ત્યારે હવે રેફરી તરીકે પણ તેણી પાસ થતાં ખેલજગત દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh