Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના એક્સપર્ટ કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ
જામનગર તા. ૧પઃ સુપ્રસિદ્ધ સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના એક્સપર્ટ કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ અને ન્યુરો મસ્ક્યુલર ડીસઓર્ડરના નિષ્ણાત ડો. હિરલ હાલાણી શેઠ (ગોલ્ડ મેડાલિસ્ટ) જામનગરમાં દર મહિને ત્રીજા શનિવારે જામનગરમાં મળી શકશે.
જામનગરમાં તા. ૧૭-૮-ર૦ર૪ ના શનિવારે સુમેર ક્લબ રોડ પર ક્રિશ કોર્નરમાં પ્રથમ માળે જેસીસીસી હોસ્પિટલમાં ડો. હિરલ હાલાણી શેઠ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી દર્દીઓને તપાસે.
ડો. હિરલ હાલાણી શેઠ લકવા/પક્ષઘાત, ખેંચ/આંચકી, માથાનો દુઃખાવો (માઈગ્રેન), ચક્કર ચડવા, કંપવા, ભૂલી જવાની બીમારી અંગે નિદાન-સારવાર કરશે. આ ઉપરાંત હાથ-પગમાં ખાલી ચડી જવી/બળતરા થવી, સ્નાયુના દુઃખાવા, નબળાઈ, નસ અને સ્નાયુની અદ્યતન તપાસ કરશે.
તેમના નિદાન સારવારનો લાભ લેવા વધુ વિગતો માટે ફોન નં. ૯પ૧ર૧ ૪૦૦૩૯ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial