Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વાજનિક શોભાયાત્રાનું આયોજન થયું છે તે અંગેના બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હતા જેને મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષિતની સૂચના પછી ઉતરાવી લેવાયા હતાં. આ અંગે અધિકારીના જણાવ્યા મુજબ મંજુરી વગર આ બેનરો લગાવાયા હતા અને સર્કલમાં લગાડવામા આવ્યા હતા જે નિયમને સુશંગત નથી. બીજી તરફ આ કામગીરી સામે આક્રોશ પણ વ્યકત કરાયો હતો. હિન્દુ ધર્મની ઉજવણીમાં પણ હિન્દુવાદી ગણવતા ભાજપના શાસકો બેનરો નડતરૂપ બન્યા ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial