Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકામાં: દ્વિપક્ષિય વાટાઘાટો
મનોજકુમારનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન
આહ્લાદક વાતાવરણમાં નવમા દિનની પદયાત્રામાં અનંતે બાળગોપાલને લાડ લડાવ્યા
અનંત અંબાણી આવતીકાલે પદયાત્રા સંપન્ન કરી ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં કરશે દર્શન
જામનગરમાં આકરો તાપ-બફારોઃ મહત્તમ તાપમાન ૩૯.પ ડીગ્રીઃ ભેજનું પ્રમાણ ૯પ ટકા
લોહાણા મહાજન સમૂહ જ્ઞાતિ ભોજન (પારણાનાત) ના આયોજનની તૈયારીનો પ્રારંભ
તળાવમાં ન્હાવા ઉતરેલા નેપાળી તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ
બાઈક પર જતાં વેપારીની સિતેર હજાર રોકડવાળી બેગ લૂંટાઈ
જોડિયાના જીરાગઢમાં નદીમાં ઉતરેલી ભેંસને બહાર કાઢવા ઉતરેલા યુવાન ડૂબ્યાઃ બેના મોત
ઘરમાં રહેલા વૃદ્ધાના ગળામાંથી પરિચિત મહિલાએ ઝૂંટવ્યો ચેઈનઃ પાડોશીએ દબોચ્યા
પતિના નિધન પછી એકલવાયાપણું અનુભવતા મહિલાએ ખાધો ગળાફાંસો
કલ્યાણપુરના મોટા આસોટા ગામમાં મકાનમાંથી દારૂની ૫૯ બોટલ ઝડપાઈ
ખંભાળિયાના કોટામાં ગોડાઉનમાંથી ધૂળની ચોરી કરનાર છ શખ્સ ઝડપાયા
પોલીસ મથકમાં પટા વડે માર મારવાના આરોપમાં પીઆઈ-પીએસઆઈનો છૂટકારો
નવાગામ ઘેડના શખ્સ સામે પાસા
ગાયો બાંધવાના એક ઢાળીયામાં કાચી દીવાલ ધસી પડતાં ઘાયલ મહિલાનું મૃત્યુ
પ્લેન ક્રેશ થવાના બનાવ અંગે સઘન તપાસઃ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ
મોટરે ઠોકર મારતા બાઈક ચલાવીને જતાં યુવાનનું ગંભીર ઈજાથી મૃત્યુ
જામજોધપુરના વનાણા ગામમાં ગંજીફો કૂટતા આઠ શખ્સ ઝબ્બેઃ બે શખ્સ ફરાર
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુએ જન્મ દિવસ સજોડે દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો
રાજ્યના ૨૬૧ એએસઆઈને ફોજદાર તરીકે પ્રમોશન આપતો જારી થયો આદેશ
દાણીધારધામમાં શ્રી વિષ્ણુયજ્ઞ સાથે ઉજવણીઃ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો
જામનગરમાં આયંબિલની ઓળીના કાર્યક્રમો શરૂ
જામનગર તાલુકામાં ૧૯ તમાકુ વિક્રેતાને રૂ. ૩૮૦૦ નો દંડ
જામવણથલીના વરણામાં શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞઃ કથા દરમિયાન વિવિધ કાર્યક્રમો
ખંભાળિયામાં રૂ. ૭૬ કરોડના વિકાસકામોનું ભૂમિપૂજન
દૃષ્ટિ એડવર્ટાઈઝીંગ એજન્સીનો ૪૭મા વર્ષમાં પ્રવેશ
જામનગરમાં રામનવમીની ઉજવણી નિમિત્તે નીકળી ભવ્ય ભકિતફેરી
જામનગરમાં રામનવમીના દિવસે પ્રથમ વખત એક અનોખું આકર્ષણ
રાવલ, કલ્યાણપુર, ઓખા, સલાયા અને ખંભાળિયા શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારોની થઈ વરણી
ખંભાળિયામાં આવતીકાલે રામનવમી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન
કાલે રામનવમી સાથે રાજકોટના ઈસ્કોન મંદિરનો ૨૨મો બ્રહ્મોત્સ
નવાનાગનામાં આવેલા શ્રી દાનાડાડાના મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે
ભાગવત કથા, વિષ્ણુયાગ યજ્ઞ, સમૂહલગ્ન તેમજ સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
દ્વારકા જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીઓ માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ
રવિવારે નીકળનારી રામસવારીમાં રામરથ કરશે નગરભ્રમણ
શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર
જિલ્લામાં ર૧ કરોડના ખર્ચે બ્રીજ તથા ૬ કરોડનો બનશે માર્ગ: મુખ્યમંત્રીએ આપી મંજુરી
સૂરજકરાડી - મીઠાપુરમાં આવતીકાલે રામનવમી ઉજવાશે
સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સ્ટેશનરી બુકીંગની કાર્યવાહી શરૂ
ખંભાળીયાના ધરમપુરમાં આઈબેલી ગ્રુપ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે આગામી સોમવારે બેઠક
આવતીકાલે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળની બેઠક
આરંભડાના જલારામ મંદિરમાં લોહાણા સમાજની સમૂહ પ્રસાદી
હાલારના ૭ સહિત ૭૩ ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે અપાયું પ્રમોશન
ઓખામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
ભાટીયામાં આરતી અને ભવ્ય શોભાયાત્રા
જામનગર બેડેશ્વર શ્રમજીવી મંડળ દ્વારા રામનવમી નિમિત્તે રામસવારી
ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા જોવા મળ્યા