Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૪: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા ૨૦૧૩ (એનએફએસએ) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે કે, જો આપનું ઈ-કેવાયસી બાકી હોય તો ત્વરિત ઈ-કેવાયસી કરાવી લઈ નજીકની વાજબી ભાવની દુકાનોમાંથી અનાજનો લાભ મેળવી શકશો. ઉપરાંત (એનએફએસએ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તા. ૦૫-૦૬-૨૦૨૫ સુધીમાં માહે જુન ૨૦૨૫નો અનાજનો જથ્થો મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઈ-કેવાયસીનો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે. આથી કોઈએ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial