Advertisement
Author: નોબત સમાચાર

સેઢા ભાડથર તથા ગોલાણ શેરડી જવાના માર્ગોમાં મસમોટા ગાબડાં...

ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રપ/ર૭ ઈંચ જેટલો ભારે વરસાદ પડતા તથા વરસાદને કારણે પૂર નીકળતા અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખંભાળીયા તાલુકાના ભાડથર ગામથી સેઢા ભાડથર અને ગોલાણ શેરડી જતાં રસ્તાઓ પરનો ડામર રોડ ધોવાઈ જતાં તથા રસ્તા પર ખાડા પડવાની સાથે ગારોકીચડ થતો હોય તેવી સ્થિતિ થતાં રસ્તા પર રોજ વાહનચાલકો પડે કે નાના મોટા વાહનો ફસાય જતાં હોવાની સમસ્યા થાય છે તાકીદે રસ્તા રીપેરીંગની માંગણી ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh