Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રણજિતસાગર ડેમમાં ઉપરવાસમાં થયેલા સતત વરસાદના કારણે નવા પાણીની આવક થઈ રહી છે. આજે પાણીની સપાટી ૨૨ ફૂટે પહોંચી હતી. હજુ પણ ધીમી ગતિએ પાણીની આવક ચાલુ હોઈ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial