Advertisement
Author: નોબત સમાચાર

અરવિન્દ સોસાયટી ગુરૂપૂર્ણિમા કાર્યક્રમ

જામનગર તા. ૧૮: અરવિન્દ સોસાયટી, જામનગર શાખા દ્વારા તા. ૨૧ ગુરૂપૂર્ણિમાના પાવન દિને સવારે ૧૦ થી ૧૦-૩૦ સમાધિ સમીપ સમૂહધ્યાન અને સાંજે ૭ થી ૮ દરમ્યાન ભજન, પ્રસંગને અનુરૂપ વાચન તેમજ ધ્યાનના કાર્યક્રમનું આયોજન સાવિત્રી ભુવન, જી.એમ.બી. બિલ્ડીંગ પાસે, સરૂસેકશન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh