Advertisement
Author: નોબત સમાચાર

લીંબડીથી ચરકલા થઈને દ્વારકા જતા માર્ગ પર ફરી વળ્યા વરસાદી પાણીઃ પરિવહન બંધ

ભાટિયા પંથકમાં આજે સવારથી વરસાદ ખાબકતા

આજે સવારથી ભાટિયા પંથકમાં ભારે વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી અને રાણ, નંદાણા, પીંડારાના વિસ્તારોમાં પરિવહનને અસર પહોંચી હતી. રાણ નજીક લીંબડીથી ચરકલા થઈને દ્વારકા તરફ જતા ધોરીમાર્ગ પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જતા પરિવહન ઠપ્પ થઈ ગયું હતું અને અવર-જવર બંધ થતા સ્થાનિકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh