Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયામાં તાજેતરમાં ભારે ગાજવીજ સાથે ત્રણ ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. ત્યારે ખંભાળીયા શહેર સબ ડિવિઝનમાં રામનાથ મંદિર પાછળ તથા રામનગરમાં બાલનાથ પાસે તેમજ જયોર્તિગ્રામની લાઈનોમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરો ઉપર વીજળી ત્રાટકતા મોટું નુકસાન થયું હતું અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
જો કે વીજતંત્રની ટીમો દ્વારા રાત્રે જ ટ્રાન્સફોર્મરોમાં લૂપ લગાડીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. જ્યાં ટ્રાન્સફોર્મર બદલાવવાની જરૂર હતી. ત્યાં ટ્રાન્સફોર્મર બદલાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial