Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર ગ્રામ પંચાયતમાં
જામનગર તા. ૧૮: લાલપુર ગ્રામ પંચાયતમાં નિયમને નેવે મૂકીને નિવૃત્ત થયેલ કર્મચારીને સુપરવાઈઝરની નોકરીમાં લેવામાં આવે છે.
સરકારનો પરિપત્ર છે કે નિવૃત્ત કર્મચારીને પુનઃ નોકરીમાં રાખવા નહી છતાં લાલપુર ગ્રામ પંચાયતમાં નિવૃત્ત કર્મચારીને સુપરવાઈઝર તરીકે લેવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતને સિનયોરીટી લીસ્ટ મુજબ કર્મચારીને કાયમી નોકરી આપવી જોઈએ. પરંતુ લાલપુર ગ્રામ પંચાયતમાં મનસ્વી વહીવટ કરી ગુન્નાહિત કૃત્ય આચર્યુ છે. આ મુદ્દે જરૂર પડ્યે સક્ષમ ઓથોરીટીને ફરિયાદ કરવામાં આવશે તેમ જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયનના પ્રેમજીભાઈ બાબરીયાએ લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સમક્ષ રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial