Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ઘણા સમયથી જિલ્લા પંચાયત પ્રમુખના પી.એ.ના પ્રકરણ અંગે જામનગરમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે જિ.પં. ની સામાન્ય સભામાં વિરોધપક્ષના કોઈપણ સભ્ય એકપણ શબ્દ ઉચ્ચારતા નથી કે ડીડીઓ પાસે તે અંગેની અંતિમ સ્થિતિ શું છે. તે જાણવાનો પ્રયાસ સુદ્ધાં કરવામાં આવ્યો નથી. જેથી આ વિવાદિત પ્રકરણમાં સત્તાધારીપક્ષ જે રીતે પીએને કડક કાર્યવાહીથી બચાવવા મહેનત કરે છે. તેમાં વિપક્ષ પણ ઈલુ-ઈલુ કરતો હોય તેમ જણાય છે..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial